તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જામનગરમાં ધ્વજવંદન સાથે કોંગ્રેસ પાર્ટીના 136માં સ્થાપના દિનની ઉજવણી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે કોંગ્રેસ પાર્ટીના 136 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પ્રદેશ મંત્રી યુસુફ ખફી, પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, પૂર્વ નગરસેવકો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ધ્વજવંદન કરી કેક કાપી હતી. સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા અને ભ્રષ્ટાચારમુક્ત તેમજ ખાનગીકરણથી બચાવવા એક થવા કોંગી આગેવાનોએ હાંકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો