તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંધા અરજી:‘કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ફોર્મ સાથે મેન્ડેટ રજૂ નથી કર્યા !’, ભાજપે ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જામ્યુકોની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ સાથે મેન્ડેટ રજૂ ન કર્યા હોવાની વાંધા અરજી ભાજપે ચારેય ચૂંટણી અધિકારી સમક્ષ કરતા ચકચાર જાગી છે.ભાજપના લીંગલ સેલે કરેલી અરજીમાં જણાવ્યું છેકે, અપક્ષ ઉમેદવારના ટેકેદાર,

દરખાસ્ત કરનાર લોકોનું રીટનીંગ ઓફિસરની હાજરીમાં વેરીફીકેશન ન થયાનું તથા અપક્ષ ઉમેદવારોએ ટેકેદાર અને દરખાસ્ત કરનારને વિશ્વાસમાં લીધા વગર મતદાર યાદીમાંથી ક્રમાંક નંબર દર્શાવી ફોર્મ ભર્યાનો આક્ષેપ પણ કર્યાે છે. આટલું જ નહિં ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોના મેન્ડેટ તથા અપક્ષ ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રજૂ થયા હોવાનો આક્ષેપ કરી ઉમેદવારી પત્રો રદ્દ કરવાનું જણાવી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો