તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગરમાં કોરોનામાં ઉછાળો, 10 કેસ

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જામનગરમાં હજુ કોરોના મુકત થયું નથી. આ સ્થિતિમાં સ્થાનિક ચૂંટણી ટાંકણે કોરોનામાં ઉછાળો આવતા નવા 10 કેસ નોંધાયા છે. જો કે, કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. ગુરૂવારે જામનગરમાં 6 અને જિલ્લામાં 4 મળી કુલ નવા 10 પોઝિટિવ કેસ નોંધાતા છેલ્લાં સપ્તાહ કરતા વધુ સમયથી સીંગલ ડીઝટનો કેસનો આંકડો ડબલ ડીઝીટમાં પહોંચ્યો છે. જો કે, જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 24 કલાકમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જયારે શહેરમાં 6 અને જિલ્લામાં 3 દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો