વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું જામનગર નોર્થ બેઠકની જ્યાં ભાજપમાંથી રીવાબા જાડેજા, કોંગ્રેસમાંથી બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીમાંથી કરશન કરમુર છે. આ બેઠક પર સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાની છે.
બિપેન્દ્રસિંહ જાડેજા 1 કરોડના માલિક
જામનગર નોર્થ બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાની સંપત્તિ કુલ 71 કરોડ 10 લાખ 47 હજાર 710 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાની કુલ સંપત્તિ 1 કરોડ 73 લાખ 94 લાખ 887 છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન કરમુરની કુલ સંપત્તિ 2 કરોડ 12 લાખ 66 હજાર 362 રુપિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.