તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:રાંગાસાર ગામે ખેતરમાં જવા પ્રશ્ને યુવાન પર હુમલો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોખંડની ટોમી-લાકડાના ધોકા વડે ઈજા

મીઠાપુર તાબેના રાંગાસર ગામે રહેતા રણજીતભા કારૂભા સુમણીયા નામના 22 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સાથે આજથી આશરે ત્રણેક માસ પૂર્વે ખેતરમાં ફરિયાદી રણજીતભાની ભેંસ ધાંધુભા જીમલભા સુમણીયાના ખેતરમાં જવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી અને રાંગાસર ગામના જ રહીશ ધાંધુભા જીમલભા સુમણીયા અને ભુટાભા રાજમલભા સુમણીયા નામના બે શખસોએ અન્ય ચાર અજાણ્યા શખસો સાથે આવી, રવિવારે રાત્રિના સમયે ગેરકાયદેસર મંડળી રચી અને પૂર્વયોજિત કાવતરું કરી, રણજીતભા ઉપર લોખંડની ટોમી તથા લાકડાના ધોકા વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો