ક્રાઇમ:મુંગણી ગામે યુવાન પર હુમલો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના મુંગણી ગામે રહેતા મેરૂભા પથુભા કેર નામના યુવાને પોતાના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથના કાંડાના ભાગે ફ્રેકચર તથા ખંભા અને સાથળના ભાગે મુંઢ ઇજા પહોચાડયાની ફરીયાદ ખોડુભા માનસંગ કંચવા સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે ઇજાગ્રસ્તની ફરીયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...