તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામનગરમાં જમીન લે વેચના ધંધાર્થી પર હુમલો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુદી જુદી બાઇક પર ધસી આવી માર માર્યો

જામનગર શહેરમાં રાજકોટ હાઇવે પર તપોવન પાર્ક વિસ્તારમાં રહેતા અને જમીન-મકાન લે વેંચના ધંધા સાથે સંકળાયેલા દિવ્યરાજસીંહ કિશોરસીંહ ચૌહાણએ પોતાના તથા અન્ય કરણભાઇ પર છરી,પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવા અંગે ગોપાલ કૈલાશભાઇ ગોહિલ, સાહિત કૈલાશભાઇ ગોહિલ અને કારીયો સામે સીટી એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત દિવ્યરાજસિ઼હ સાથે આરોપી ગોપાલને જુની માથાકુટ ચાલતો હોય જેનો ખાર રાખી રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાસે જુદા જુદા બાઇક પર ધસી આવેલા ત્રણેય શખ્સોએ એકસંપ કરી આ હુમલો કરી ધમકી આપી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો