તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જામનગર મનપાના પ્રવેશદ્વાર પર 8 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા, મનપામાં પ્રવેશ પહેલા કરાઈ રહ્યા છે ટેસ્ટ

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોઝિટિવ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. એવામાં આજે મહાનગરપાલિકાના ગેટ પાસે ઉભા કરવામા આવેલા ટેસ્ટિંગ કેમ્પમાં એક સાથે આઠ લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચ્યો છે.

જામનગર મનપામાં પ્રવેશ મેળવતા અરજદાર માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત રાખવામા આવ્યો છે. મનપાના ગેટ પાસે જ આજે આઠ જેટલા અરજદારોના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

કોરોના પોઝિટિવ દર્દી ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.ટેસ્ટિંગ કેમ પાસે જ લોકો માસ્ક વગરના જોવા મળ્યા અને સોશિયલ ડિસ્ટન પાલનોઅભાવ જોવા મળ્યો

મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં ગઈકાલે 97 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા તો કોરોનાની સારવાર દરમિયાન 7 દર્દીઓા મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો