જામનગર કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાનાં નવા 6 કેસ નોંધાયા, 4 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 3 કેસ નોંધાયા, 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
  • ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા, 1 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

જામનગર જિલ્લામાં આજે પણ કોરોનાના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે નવા 6 કેસ નોંધાયા હતા જ્યારે 4 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા.

જામનગર શહેરમાં 3 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગ્રામ્યમાં નવા 3 કેસની સામે 1 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા.

જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ યથાવત છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 71 હજાર 685 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 87 હજાર 338 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...