તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 60 કેસ નોંધાયા

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટંસ જાળવવા કલેકટરની અપીલ

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 60 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 34 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 26 કેસ નોંધાયા છે.

શહેરી વિસ્તારોમાં 34 કોરોના પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ 26 કેસ નોંધાયા છે નોંધાયા જયારે જામનગર શહેર-જિલ્લામાં 45 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે 26 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર શહેરમાં અત્યાર સુધી 2,47,907 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 2,00,500 સેમ્પલ લેવાયા છે.

નિયમોનું પાલન કરવા કલેકટરની અપીલજામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેકટરે લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. લોકોને માસ્ક વગર બહાર ના નીકળવા અને સોશિયલ ડીસ્ટંસ જાળવવા અપીલ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો