તૈયારી:જામનગરમાં કલાત્મક તાજિયાઓ આજે પડમાં આવશે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના વિશ્વ પ્રસિદ્ધ તાજિયાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રાત્રે તાજિયા પડમાં આવશે. આ વર્ષે તાજિયાના ઝૂલુસની મનાઈ હોવાથી માત્ર તેમને બહાર રાખવામાં આવશે. પરંતુ ઝૂલુસરૂપે ફેરવવામાં આવશે નહીં. જામનગરનો સુપ્રસિદ્ધ ચાંદીનો એક નંબરનો તાજિયો પણ આ જ રીતે બહાર આવશે. મુસ્લિમ સમાજમાં માતમનો ગણાતો તહેવાર સાદાઈથી જામનગરમાં ઉજવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...