તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ દર્શન:અવેડિયા મામાના મંદિરે 13મીએ અન્નકૂટ દર્શન

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેરમાં સેતાવાડ વિસ્તારમાં આવેલ અવેડીયા મામાના મંદિરમાં શકિત યુવક મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટનું આયાેજન તા.13ના રવિવારના કરવામાં આવ્યું છે. જેમાં ભકતોએ સાંજે 4.30 થી 9.30 સુધી દર્શનનો લાભ લેવા આયોજકોએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો