તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન:જામનગરમાં માં અન્નપૂર્ણા મંદિરે અન્નકૂટ અને આરતી દર્શન યોજાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અન્નપૂર્ણા માતાજીનું વ્રત શરૂ થતાં જ શહેરના કાલાવડ નાકા બહાર આવેલ માં અન્નપૂર્ણા મંદિરમાં શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો દર્શન કરવા આવી રહ્યા છે અને આ વ્રત 21 દિવસ સુધી મહિલાઓ દ્વારા કરાઇ છે અને માતાજીને દરરોજ વિવિધ પ્રસાદ ધરાવે છે. ત્યારે મંગળવારના બપોરના અન્નકૂટ દર્શન અને આરતીના દર્શનનો મહિલાઓ, પુરૂષો અને બાળકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો