તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામનગરમાં સ્કૂટર પર દારૂની હેરાફેરી પકડાઈ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરના ગુલાબનગરમાં પોલીસે સ્કુટર પર દારૂ સાથે નિકળેલા શખ્સને પકડી પાડી દારૂ અને સ્કુટર કબજે કર્યુ હતુ.શહેરમાં સીટી બી પોલીસની ટીમે ગુલાબનગર વિસ્તારમાં પસાર થતા સ્કુટરને રોકી તેની તલાશી લેતા ડેકીમાંથી ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી.

આથી પોલીસે ચાલક મહેન્દ્ર જીવણભાઇ સોઢાને પકડી પાડી દારૂ અને સ્કુટર સહિતની મુદામાલ કબજે કર્યો હતો.જયારે રણજીતનગરમાં નેવીલ પાર્ક પાસેથી પોલીસે રાકેશ ભરતભાઇ લીંબડીયાને અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી એક બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો જેને પકડી પાડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો