ક્રાઇમ:હત્યા પ્રકરણમાં આરોપી જેલમાં

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના મહાકાળી સર્કલ નજીક રામવાડી સ્મશાન પાસે યુવકની હત્યાના પ્રકરણમાં સિટી-સી પોલીસે દંપતિને પકડી પાડ્યું હતું જે પૈકી આરોપી સંજય ઉર્ફે સન્ની પાલા પરમારના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...