તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી પકડાયો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્રાઈમ બ્રાંચે લાલપુર ગામેથી દબોચી લીધો

જામનગરની ક્રાંઇમ બ્રાન્ચએ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર એક આરોપીને પકડી પાડયો હતો. સ્થાનિક ગુના શોધક શાખાની ટીમએ પેટ્રોલિંગ વેળા જામજોધપુર પોલીસ મથકના વર્ષ 2018ના દારૂના એક ગુનામાં નાસતા ફરતા આરોપી દેવરાજ રામાભાઇ મોરી (રે. પાછતરડી, ભાણવડ) ને લાલપુર ગામે બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીઘો હતો. જે આરોપીનો કબજો જામજોધપુર પોલીસને સુપરત કરાયો હતો.આથી પોલીસે તેની પુછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો