દુર્ઘટના:જામનગરના ગાંધીનગર નજીક ટ્રેનના એન્જિન હડફેટે યુવકનું મોત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર નજીક શુક્રવારે વહેલી સવારે રેલવે ટ્રેક પર માલગાડીના એન્જિન હડફેટે અકસ્માતે આવી જતાં શબ્બીર હુસેનભાઈ કકલ (રે. બેડી) નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...