કોણ કોને આપશે ટક્કર?:જામનગર જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, જામનગર ઉત્તર બેઠક પર રહેશે સૌની નજર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાની 5 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

જામનગર 76 કાલાવડ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સીધો મુકાબલો જોવા મળશે અને ચૂંટણી જંગ જામશે. જ્યારે કાલાવડ બેઠક વર્ષો સુધી ભાજપનો ગઢ રહ્યો છે. ત્યારે ગત વિધાનસભા 2017માં કોંગ્રેસના ઉમેદવાર વિજય બન્યા હતા. તેમાં પાટીદાર અનામત આંદોલન મુખ્ય કારણ રહ્યું હતું. ત્યારબાદ વિધાનસભા 2022 ની ચૂંટણીનો રંગ જામ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી જામનગર જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...