તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિટનેસ કેમ્પ:જામનગર જિલ્લામાં ખાસ વાહન ફિટનેસ કેમ્પ યોજાશે

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં હવેથી આર.ટી.ઓ. કચેરીના હેડ ક્વાર્ટર કેમ્પમાં તમામ પ્રકારના વાહનોના ફિટનેસ એક જ દિવસે ઇન્સપેકશન કરી શકાશે. તદઉપરાંત વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે માટે તા.19 ના ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, કાલાવડમાં તા.29 ના જીઇબી ઓફીસની સામે, વાવડી રોડ, લાલપુરમાં તા.31ના લાલપુર અને જામજોધપુરમાં વાહનોના ફિટનેશ કેમ્પ યોજાશે. કેમ્પમાં વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો