તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જામનગરમાં પોસ્ટઓફીસ માર્ગ પર વૃક્ષની મસમોટી ડાળી તૂટતા અફડાતફડી

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગુરૂવારના ચાંદીબજાર વિસ્તારમાં મુખ્ય પોસ્ટ ઓફીસ માર્ગ પર આવેલી હોસ્પિટલ પાસેના વૃક્ષની મસમોટી ડાળી અચાનક તૂટી નીચે પડતા અફડાતફડી મચી ગઇ હતી. સદનસીબે આ સમયે માર્ગ પર કોઇ રાહદારી કે વાહનચાલક પસાર થતાં ન હોય જાનહાનિ ટળી હતી. વૃક્ષની ડાળી તૂટી માર્ગ પર પાર્ક કરેલા વાહનો પર પડી હતી. આથી વાહનોમાં આંશિક નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...