તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, આજે 707 નવા કેસ નોંધાયા

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડની સારવાર દરમિયાન 80 દર્દીના મોત, 385 દર્દી ડીસ્ચાર્જ થયા

જામનગર જિલ્લામાં કોરોનાના કેસની ગતિમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જો કે, આજે પણ જિલ્લામાં 700ને પાર 707 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં જે કેસ નોંધાયા છે જેમાં 398 કેસ શહેરી વિસ્તારમાં અને 309 કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 707 કેસ નોંધાયા છે.

તો 385 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહેતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 80 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 35 હજાર 187 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 51 હજાર 907 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો