તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગરમાં ઘુમ્મસની ચાદર છવાઇ, ઠંડી વધવાના અણસાર..

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં રવિવારે વહેલી સવારે શિયાળાની સીઝનમાં પ્રથમ વખત ધુમ્મસની ચાદર છવાઇ હતી. જેના કારણે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના હાપા માર્કેટ યાર્ડ પર ધુમ્મસના સામ્રાજયના કારણે વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી હતી. રવિવારે લઘુતમ અને મહતમ તાપમાન બંનેમાં વધારો થતાં ગરમીનું જોર વધ્યું હતું. પરંતુ ધુમ્મસના કારણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો