ગુજરાત સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લા રમત-ગમત અધીકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત અને હરીઓમ આશ્રમ નડીયાદ પ્રેરીત સાગર કાંઠાના વિસ્તારમાં વસતા સાહસિક યુવાનોને બિરદાવવા 41મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા-2022નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાહસ અને વિસ્તાના કાર્યક્રમ ઉદ્દઘાટન તથા ઇનામ વિતરણ સમારોહ તા. 14 એપ્રિલના સવારે 7 થી બપોરે 4 દરમિયાન તેમજ ઇનામ વિતરણ સાંજે 4 વાગ્યે દામજી જેટી, ઓખામાં કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.