તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોટા ખડબામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાઈ ગયો

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ સપ્લાય કરનારા જામનગર શહેરના એક શખસની શોધખોળ શરૂ

લાલપુરના પીએસઆઇ બી. એસ.વાળા અને સ્ટાફના હેડ કોન્સ.એન.પી.વશરા,બલભદ્રસિ઼હ જાડેજા, કરણાભાઇ વશરા સહિતની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને મોટા ખડબા ગામના સીમ વિસ્તારમાં એક વાડીમાં ઇ઼ગ્લીશ દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી.જેના આધારે પોલીસ ટીમે જયદિપસિ઼હ ભગીરથસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન અંદરથી ઇંગ્લીશ દારૂની 38 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે વાડીધારક જયદિપસિ઼હને પકડી પાડી રૂ.19 હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.જયારે પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછ કરતા તેને દારૂનો આ જથ્થો જામનગરના મહાવીરસિંહ જાડેજાએ પુરો પાડયો હોવાનુ કબુલ્યુ હતુ. બંને સામે ગુનો નોંધી દારૂ સપ્લાય કરનારાની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો