ક્રાઇમ:મોટા માંઢાથી બંદૂક સાથે આધેડ ઝબ્બે

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના મોટા માંઢામાં બંદુક સાથે શખસ આંટાફેરા કરતો હોવાની એસઓજીના ઇરફાનભાઇ તથા કિશોરસિંહને બાતમી મળી હતી. એસઓજી પોલીસે નાના માંઢામાંથી જુમા દોસમામદભાઇ ગજ્જણ નામના શખસને દેશી બનાવટી બંદુક સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...