તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી:મહાપાલિકાની ચૂંટણીમાં વધુ 16 ઉમેદવારી પત્ર ભરાયા

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વોર્ડ નં. 14 માં 12, 13 માં 2 નામાંકન

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુ 16 ઉમેદવારી પત્ર ભરાયા છે. જેમાં વોર્ડ નં. 14 માં 12, 6 અને 9 માં 1, 13 માં 2 નામાંકન પત્રનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે.

જામનગર મહાનગર-પાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં બુધવારે બે ઉમેદવારી પત્ર ભરાયા હતાં. જયારે ગુરૂવારે વધુ 16 નામાંકન પત્ર ભરાયા છે. જેમાં વોર્ડ નં 14 માટે 12, વોર્ડ નં.6 અને 9 માટે એક-એક અને વોર્ડ નં.13 માટે 2 નામાંકન પત્ર ભરાયા હતાં. કોંગ્રેસે પ્રથમ યાદીમાં જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે 27 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. ત્યારે ગુરૂવારે કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો