તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામજોધપુર તાલુકા પંચાયતની વાસજાળીયા ની બેઠક બિનહરિફ થઈ છે .સિક્કા માં એક પણ ફોર્મ પાછું ન ખેંચાવ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો:જિલ્લા પંચાયતમાં 24 બેઠકો માટે 82 અને તાલુકા પંચાયત માટે 112 બેઠકોના 333 ઉમેદવારો મેદાનમાં

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિક્કા નગરપાલિકાની 28બેઠકોમાંથી 85 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું
 • જામજોધપુર તાલુકા પંચાયતની વાસજાળીયા ની બેઠક બિનહરિફ થઈ છે.સિક્કા માં એક પણ ફોર્મ પાછું ન ખેંચાવ્યુ

જામનગર જિલ્લા તાલુકા પંચાયત ભાજપે એક બેઠક બિનહરીફ મેળવી ખાતું ખોલાવ્યું છે, જામજોધપુર તાલુકા પંચાયતની બેઠક હવે બિનહરીફ થઈ છે, જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના 24-24 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ત્યારે કુલ 333 ઉમેદવારો મેદાનમાં છે.જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે બ્રહ્મા કોંગ્રેસનું રાજ હતું આ વખતે પંચાયત કબજે કરવા ભાજપ મરણીયા પ્રયાસ કરશે, સિક્કા નગરપાલિકા માં 28 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ લડી રહ્યું છે, જ્યારે આપના 24 અને અન્યના પાંચ થઇ કુલ 85 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં છે.તાલુકા પંચાયત ની વાત લઈએ તો જામનગર તાલુકા પંચાયતની 26 બેઠકોમાં 80 કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકમાં 58 લાલપુર તાલુકા પંચાયતમાં 18 બેઠકમાં 51 જામજોધપુર તાલુકા પંચાયતમાં 18 બેઠકમાં 64 ધ્રોલ તાલુકા પંચાયતમાં 16 બેઠકમાં 38 જોડીયા 16 બેઠકો માટે 43, ઉમેદવારો મેદાનમાં છે આમ કુલ 12 બેઠકોમાં ભાજપના 112 કોંગ્રેસના 109 નવો આપના ૬૨ અને 51 અપક્ષ મેદાનમાં છે જ્યારે વાંસજાળીયા ની બેઠક બિનહરિફ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો