તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • 7 People Trapped In Jamnagar Municipality's Elevator Again !, Fire Brigade Evacuated All, Such Incident Is Not New For The Municipality ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફરાતફરી:જામનગર પાલિકાની લિફ્ટમાં ફરી 7 લોકો ફસાયા!, ફાયરબ્રિગેડે તમામને બહાર કાઢ્યા, પાલિકા માટે આવી ઘટના નવી નથી...

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની ભંગાર ગણાતી લીફ્ટમાં સવાર થવું તે એક જોખમી ઘટના છે. નસીબ સારા હોય તો તમે તમારા ઈચ્છિત સ્થાને પહોંચી શકો અન્યથા વચ્ચે અટકાવ જવાની તૈયારી રાખવાની! બુધવારે લીફ્ટમાં સવાર સાત લોકો લીફ્ટમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા બંધ થઈ જવાના કારણે ફસાઈ ગયા હતા જેને મહામસીબતે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકામાં આવેલી બે લીફ્ટો જે દિવસથી શરૂ થઈ છે તે દિવસથી જ સતત 10 દિવસ એક ધારી ચાલી નથી. અવારનવાર લીફ્ટ ફસાઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે. લીફ્ટમાં અત્યાર સુધી અસંખ્ય લોકો ફસાઈ ચૂક્યા છે ત્યારે બુધવારે પણ લીફ્ટ બંધ થઈ જવાના કારણે સાત લોકો ફસાઈ ગયા હતા બહાર નીકળવાના નિષ્ફળ એક કલાકના પ્રયાસ બાદ અંતે ફાયરબ્રિગેડે આવીને તમામ ફસાયેલા સાતેય લોકોને બહાર કાઢ્યા હતા જેના કારણે થોડીવાર માટે મહાનગરપાલિકામાં અફડાતફડી મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો