દરોડો:ગાંગડા સીમમાં જુગાર રમતા 6 શખસ ઝડપાયા

બગવદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેગામ ગામની ગાંગડા સીમમાં રહેતા આલા ગોગન સુંડાવદરા તેમના મકાનમાં જુગાર રમે છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા આલા ગોગન ઉર્ફે ગોગા સુંડાવદરા, લીલા સુંડાવદરા, રામભાઈ સુંડાવદરા, મેરુ કેશવાલા, લખમણ કેશવાલા અને હરીશ સુંડાવદરાને ઝડપી લીધા હતા અને રૂ. 31780 તેમજ મોબાઈલ 5 કિંમત રૂ 8500 કુલ રૂપિયા 40280 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...