તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોટા વડાળામાં જુગાર રમતા 4 ઝડપાયા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાલાવડના મોટા વડાળા ગામેથી પોલીસે જુગાર રમતા 4ને પકડી રોકડ કબજે કરી હતી. મોટા વડાળા ગામેથી સ્થાનિક પોલીસે જુગાર રમતા સોહિલ ઘોઘાભાઈ મુલતાની, અઝરૂદ્દીન બહાઉદ્દીનભાઈ મુલતાની, વિશાલ રમેશભાઈ સાડમિયા અને કાદર કાસમભાઈ મુલતાનીને પકડી પાડી રૂા.3570ની રોકડ રકમ સહિતની માલમત્તા કબજે કરી હતી. પોલીસે પકડાયેલા ચારેય શખસ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો