તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:જામનગરમાં દિગ્વિજય પ્લોટ અને જીઈબી ગેટ પાસેથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાલાવડના મોટા વડાળા પાસેથી દારૂ સાથે 1 સકંજામાં આવી ગયો

જામનગરમાં સાત રસ્તા નજીક આઇટીઆઇ કોલેજ સામે જીઇબી ગેઇટ પાસેથી પોલીસે કૌશિક શંકરલાલ કેવલીયાને દારૂની બોટલ સાથે દબોચી લીઘો હતો.જયારે આ જ વિસ્તારમાંથી સીટી સી પોલીસે ધવલ ચંદુભાઇ ગોસ્વામીને પણ દારૂની બોટલ સાથે પકડી પાડી તેની સામે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

દિગ્વિજય પ્લોટ-49 રોડ પર સીટી સી પોલીસે દિપેશ પ્રાગજીભાઇ ચૌહાણને દારૂની બોટલ સાથે પકડી પાડયો હતો. જયારે તેની પુછપરછમાં સપ્લાયરનુ પણ નામ ખુલતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. કાલાવડના મોટા વડાળા પાસેથી સંજય ભીખાભાઇ વસોયાને દારૂ સાથે સકંજામાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો