ખેલ મહાકુંભ-2022:જામનગર શહેરના 33 હજાર ખેલાડીઓએ શહેર/જિલ્લા શાળાકક્ષાની રમતોની સ્પર્ધામાં ભાગ લીધો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 10211, જિલ્લાના શાળાઓના 23140 ખેલાડીઓ જોડાયા

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર શહેર તેમજ જિલ્લાની શાળા કક્ષા સ્પર્ધાએથી શરૂ થતી રમતો જેવી કે એથ્લેટીક્સ, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચની સ્પર્ધાઓ તા.14 થી 18 દરમિયાન યોજાઇ હતી.

જેમાં જામનગર શહેરના 10211 તેમજ જીલ્લાની શાળાઓના 23140 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમ શહેરના 33 હજાર ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...