તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જામનગરમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીના મોત

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં કોરોનાગ્રસ્ત વધુ દર્દીના મોત નિપજયા છે. જયારે 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર ઘટયો છે. શુક્રવારે સાંજથી શનિવારે રાત્રી સુધીમાં જી.જી.ના કોવીડ વોર્ડમાં 3 દર્દીના મૃત્યુ નિપજયા હતાં.

શનિવારે શહેરમાં 12 અને જિલ્લામાં 9 મળી કુલ 21 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે 18 દર્દી સ્વસ્થ થતાં જી.જી. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. શનિવારની સ્થિતિએ શહેરમાં 38 અને જિલ્લામાં 36 મળી કુલ 74 એકટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો