તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર શહેર-જિલ્લામાં કોરોનામાં મૃત્યુદર અને સંક્રમણમાં સતત ચડઉતર જોવા મળી રહી છે. શુક્રવારે ફકત 1 દર્દીનું મોત નિપજયું હતું. જયારે શુક્રવારે રાત્રીથી શનિવાર સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં 3 દર્દીના મૃત્યુ નિપજયા છે. શુક્રવારે શહેરમાં ફકત 4 તો જિલ્લામાં 7 મળી કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં 15 અને જિલ્લામાં 7 મળી કુલ 22 દર્દીએ મહામારીને મહાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.