તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:દરેડ લેન્ડગ્રેબિંગ કેસના 23 આરોપી હવામાં ઓગળી ગયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 64માંથી 41 પકડાઇ ગયા, બાકીના આરોપી પોલીસને પરસેવો પડાવી રહ્યા છે

જામનગર પાસેના દરેડમાં ગેરકાયદેસર દબાણોનો એટલો મોટો રાફડો ફાટયો છે કે, આખે આખું નગર જ વસી ગયું છે. 1200થી વધુ રહેણાંક બની ગયા ત્યાં સુધી આંખો બંધ કરીને બેઠેલું તંત્ર રહી રહીને પગલા લેવા જાગ્યું છે અને 64 આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ ઠોકી દીધો છે.

આ 64 આરોપીઓમાંથી અત્યાર સુધીમાં પોલીસે 41 જેટલાને પકડી લીધા છે. જાેકે, બાકી રહેલા 23 આરોપી હવામાં ઓગળી ગયા હોય તેમ પોલીસને મળતા નથી. આ આરોપીઓને શોધવા પોલીસના બધા ધમપછાડા નિષ્ફળ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો