તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચુરના ઉચાપત પ્રકરણમાં 2 પૂર્વ સરપંચના જામીન રદ્દ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારી સહિત ચારની ધરપકડ કરાઈ’તી

જામજોધપુરના ચુર ગામે ગત વર્ષ 2016 અને 2017ના વર્ષ દરમિયાન પાણીના ટાંકા તેમજ પાઇપલાઇનના કામ કર્યા વગર જ રૂ. 1.89 લાખના ગેરકાયદે ચુકવણા મામલે એસીબી પોલીસ મથકમાં પુર્વ સરપંચ મુરીબેન નાથાભાઇ રાઠોડ અને નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. બંને઼ પુર્વ સરપંચ ઉપરાંત તત્કાલિન અધિક મદદનીશ ઇજનેર અને તલાટી મંત્રી સહિત ચારની ધરપકડ થઈ હતી જેમાં જેલ હવાલે બંને પુર્વ સરપંચે જામીન અરજી કરતા સરકારી વકિલ જમન ભંડેરીની રજુઆતો ધ્યાને લઇ કોર્ટે બંનેની જામીન અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો