તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:જામનગરમાં 2 કરોડની વિધવા સહાય ચૂકવાઇ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત નિરાધાર ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને દર મહિને રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય તેમના ખાતામાં જમા કરાઈ છે. જિલ્લાના કુલ ૧૩,૯૬૮ વિધવાઓને ઓક્ટોબર મહિનાની સહાયની ચુકવણી કરાઈ છે. જિલ્લાની ગંગાસ્વરૂપાઓને કુલ રૂ.2,84,43750ની સહાયની ચુકવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો