તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં નાગનાથ સર્કલ પાસે મહેશ્વરીવાસ વિસ્તારમાંથી પોલીસે ઘોડીપાસા ખેલતા અશોક દેવરાજભાઇ ઘુલિયા, સંજય રાજુભાઇ મકવાણા અને ભાવેશ ધનજીભાઇ રાઠોડને પકડી પાડી રૂ.10,350ની રોકડ કબજે કર્યુ હતુ.જયારે દિગ્જામ સર્કલ પાસે ગણપતિનગરમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા મધુ રામાભાઇ સાગઠીયા, પ્રવિણ રૂપાભાઇ પરમાર, નાથા દેવભાઇ ચાવડા, મેગજી રામજીભાઇ બોચીયા અને રમેશ ચનાભાઇ મહિડાને પકડી પાડી રોકડ વગેરે કર્યુ હતુ.
જયારે ખીમરાણામાં હિતેન્દ્રસીંહ હેમતસી઼હ ચુડાસમા, દેવેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભોજુભા જાડેજા, નટુભા ઉમેદસિંહ જાડેજા અને પ્રવિણસિંહ ઉર્ફે પોપટભાઇ કેશુભા જાડેજાને પોલીસે જુગાર રમતા પકડી પાડી રૂ.5,610ની રોકડ વગેરે કર્યુ હતુ.બાલવા ગામે પોલીસે તિનપતિ રમતા વિજય મોહનભાઇ વાવેચા, દામજી રાયમલભાઇ ચૌહાણ, રવિરાજસિંહ સુખુભા ઝાલા, શૈલેષ સુભાષભાઇ વાવેચા, રસિક મનજીભાઈ સાંગેચા અને મનસુખ મોહનભાઇ ડાભીને પકડી પાડ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.