આવક:માર્કેટ યાર્ડમાં તલની 14578, મગફળીની 9100 મણ આવક

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઔષધિમાં ઉપયોગી કલોંજી 498 મણ આવી

જામનગર માર્કેટીંગ યાર્ડમાં શનિવારે જુદી-જુદી જણસોની 52819 મણ આવક થઇ હતી. જેમાં બાજરીની 1117, ધઉંની 2395, મગની 6146, અડદની 1043, ચોળીની 627, મેથીની 1876, મગફળીની 9100, અરેંડાની 742, તલની 14578, રાયડાની 2380, લસણની 3178, કપાસની 183, જીરૂની 2193, અજમાની 2922, અજમાની ભુસીની 1566, ધાણાના 1587, સૂકા મરચાની 277, સીંગદાણાની 192, કલોંજીની 498 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો બાજરીના રૂ.200-486, ધઉંના રૂ.360-460, મગના રૂ.800-1320, અડદના રૂ.900-1380, તુવેરના રૂ.700-1025, ચોળીના રૂ.700-1155, મેથીના રૂ.900-1200, મગફળીના રૂ.1050-1360 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...