જામનગર:લાલપુર પંથકમાં જુગાર રમતા 6 શખસો પકડાયા

લાલપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંથકમાં પેટ્રોલિંગ વેળાએ ગોદાવરી ગામની સીમમાં અમૂક શખસો જુગાર રમતા હોવાની માહિતીના આધારે સ્થાનિક પોલીસ ત્રાટક્તા 6 શખસો જુગાર રમતા માલૂમ પડયા હતા. આથી પોલીસે અજય ભીમશીભાઈ, ખીમજી જીવાભાઈ પરમાર, બાબુ મુળૂભાઈ વરૂ, ઓનઅલી રમઝાનઅલી કાનાણી, હિતેશ દેવજીભાઈ અને દીપક લાલજીભાઈને પકડી પાડી રોકડ સહિત રૂા.12,420ની મત્તા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...