તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે યાર્ડ બંધ રહેશે:કાલાવડ યાર્ડના પુર્વ ચેરમેનનું નિધન

કાલાવડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા સહકારી બેન્કના ઉમેદવાર સહકારી ક્ષેત્રના અગ્રણી અને કાલાવડ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન દિલીપભાઇ ચુનીલાલ નથવાણીનુ બુધવારે અવસાન થયું છે. દિલીપભાઇના આકસ્મિક નિધનથી શોક ફેલાયો છે. તેઓ જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેન્કના ડાયરેકટર તેમજ ગુજકોમાસેલના ડાયરેકટર પદે પણ સેવા આપી રહ્યા હતા. તેઓની વિદાયના પગલે કાલાવડ માર્કેટીંગ યાર્ડ ગુરૂવારે એક દિવસની રજા પાળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો