તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:જોડિયા એપીએમસીમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

હડિયાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોડિયા એપીએમસીમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુગરા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસ ની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતાે. કાર્યક્રમના મકવા, લશ્કરી, ભરતભાઇ દલસાનિયા, મામલતદાર, સોરઠીયા સહિતનો સ્ટાફની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિને ઉજવાતા સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ તથા કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં કિસાનો જોડાયા હતાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો