તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરિંગનો મામલો:જામનગરના બિલ્ડર ફાયરિંગમાં યુપીના શાર્પ શૂટરના રિમાન્ડ મંજૂર

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જામનગરના યુવા પાર્ક વિસ્તારમાં દર પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવા અંગેના પ્રકરણમાં શાર્પ શૂટરને પકડી પાડી ગઈ કાલે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આ પ્રકરણમાં હજુ સાત આરોપીને પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના યુવા પાર્ક વિસ્તારમાં બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પઢીડિયા પર ફાયરિંગ કરી ખુનની કોશિષ કરવા અંગે ખૂબ ખ્યાતિ માફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં ફાયરિંગ કરવા માટેની સોપારી આપી હતી તેવા બે શાર્પ શૂટરો પંકજ અને મુન્ની રામાના નામ ખુલ્યા હતા.

જે બંને ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની હોવાનું માલુમ પડયું હતું તેથી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને આઝમગઢમાંથી શાર્પ શૂટર પંકજકુમાર રામનારાયણને પકડી પાડી જામનગર લાવીને સીટીએને સોંપ્યો હતો જ્યાં ગઈકાલે આરોપીને પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો