તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સલાયામાંથી ગાંજાના કેસનો આરોપી ઝડપાયો

ખંભાળિયા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલ ગાંજા કેસમાં નાસતો-ફરતા મુખ્ય આરોપી જુવાનસિંહ દીપસિંહ જાડેજા ખંભાળિયા આવવાનો હોય તેવી હકીકતના આધારે વોચ ગોઠવી જુવાનસિંહ જાડેજા રસ્તામાં નીકળતા પૂછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી સલાયા મરીન પોલીસને સોંપી આપતા સલાયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો