તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિતરણ:ખંભાળિયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા 400 પરિવારને રાશન વિતરણ કરાયું

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં ઝૂંપડટ્ટીઓમાં વસવાટ કરી રહેલા ૪૦૦ થી પણ વધુ પરિવારોની સેવાની ખેવના રાખી ગણાત્રા ફાઉન્ડેશન યુ.કે.ના આર્થિક સહયોગથી તેમજ જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે કુટુંબ દીઠ ૨૫ કિલો બાજરો ૯૪ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતુ..આ સમગ્ર આયોજન ની વ્યવસ્થા નીખીલભાઈ કાનાણી,મહેશભાઈ રાડિયા,નીશીલભાઈ કાનાણી અને લોહાણા મહાજનના અગ્રણી રાકેશભાઈ પાંચમતિયા,ભરતભાઇ પંચમતીયા તેમજ જયસુખભાઈ મોદી સહિતના કાર્યકરોના દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી .ઉપરાંત ડેમ સાઇટ પર હર હમેશ મદદ માટે તત્પર રહેતા મુકેશભાઈ તેમજ મનોજભાઈ નો પણ આ તકે ટ્રસ્ટ આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો