તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:વડત્રામાં વીજ ફરિયાદનો ઉલાળિયો

સલાયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા પીજીવીસીએલના વડત્રા ફોલ્ટ સેન્ટર દ્વારા ફરિયાદોનો ઉલાળિયો કરાતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. વીજ ફરિયાદ નોંધાવ્યા બાદ દિવસો સુધી નિકાલ ન થતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કુબેર વિસોત્રી ગામે ગેસ ગોડાઉનના રૂમની લાઇટ પાંચ દિવસથી બંધ હોય આ બાતે વડત્રા ફોલ્ટ સેન્ટરમાં ગત તા.22 ડીસે.ના ફરિયાદ નોંધાવામાં આવી છે. પણ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. અધિકારીઓના ફોન બંધ આવે છે તો કર્મચારી મનસ્વી જવાબ આપી રહ્યા હોય લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દરમિયાનગીરી કરી આ બાબતે તપાસ કરી પગલાં લે તેવી માંગણી લોકોમાં જોરશોરથી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો