તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:ગુજરાત ગૌરવ દિન સ્પર્ધામાં ખંભાળિયાના છાત્રએ રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના ખંભાળિયાના દેરામોરા સી.આર.સી. સેન્ટરમાં આવેલા ડ્રિમ લાઇન સ્કૂલમાંથી કણઝારીયા નીરવ મોહનભાઇએ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલ કાવ્ય સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રાજ્ય કક્ષાએ પણ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે રૂ. 25000નો ચેક આપી સન્માનિત કરી પ્રોત્સાહન પુરૂ પડાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો