તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નુકસાન:ખંભાળિયાના કેશોદમાં વીજળી પડતાં ભેંસનું મોત

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે અવકાશી વીજળીથી પશુઘનનું પણ નુકશાન થઇ રહયું છે. રવિવારના અવકાસી વીજળીથી ભેંસનું મોત નિપજયું હતું. ખંભાળીયાના કેશોદમા મોહબ્બતસંગ ગગજીભાઈ કેરની વાડીએ અચાનક અવકાશી વીજળી પડતાં ભેંસનું મોત નિપજ્યું હતું.ગાજવીજ સાથે વરસાદ ચાલુ હતો ત્યાં વીજળી પડવાથી પશુના મૌતથી ખેડૂતને આર્થિક નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો