સમસ્યા:ખંભાળિયાના રામનગર અંડરગ્રાઉન્ડ બ્રિજમાં ભરાયેલ પાણીથી દરગાહના દર્શનાર્થીઓ અને વાહનચાલકો ભારે પરેશાન

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના રામનગરમાં અંડરગ્રાઉન્ડ બ્રિજમાં ભરાયેલા પાણીથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાની પડી રહી છે.અંડરબ્રિજમાં ભરાયેલ પાણીનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન લાવતા વાહનચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે. સામાજીક કાર્યકર મુસ્તૂફા સુમરા અને મુસ્તાક સોઢા તેમજ મહમદ ચાકી દ્વારા કલેક્ટરમાં લેખિતમાં રજુઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે.રામનગર વિસ્તારમાં રૂકનશાહ બાપુની દરગાહ આસ્થાનું કેન્દ્ર હોવાથી દર્શનાર્થીઓની અવરજવર આ બ્રિજમાંથી રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...