તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સલાયામાં હિન્દુઓને ઠેસ પહોંચાડતી ઓડિયો વાયરલ

સલાયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતો મેસેજ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ખંભાળિયાના સલાયા ગામે સલાયા મિત્ર મંડળ નામના સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતો મેસેજ કોઈ ટિખ્ખણે વાતાવરણ બગાડવા માટે વહેતો કરતા સલાયામાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બાબતે હિન્દુ સમાજની મિટીંગ બોલાવવામાં આવી છે અને આવી ટિખ્ખણ કરનાર સામે કડક પગલાં ભરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા અને કલેકટર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો